રામનવમી પર અયોધ્યા ધામમાં ઉત્સવનો નજારો છે. રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. રવિવારે બપોરે 12 વાગ્યે રામલલાનો જન્મ થશે અને આ દરમિયાન ચાર મિનિટ સુધી રામલલાના મસ્તક પર સૂર્યના કિરણોથી અભિષેક કરાશે.

Copyright © 2023 News Views