Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જેને અત્યાર સુધી આપણે ધાર્મિક ગ્રંથો અથવા તો ઈતિહાસના પાનાઓમાં જ વાંચતા આવ્યા છીએ તે 'ગર્ભ સંસ્કાર' અંગેનો કોર્ષ અયોધ્યાની રામમનોહર લોહિયા યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો આ પ્રયોગ સફળ થશે, તો બાળકને ગર્ભમાં જ સંસ્કારની સાથે શિક્ષા પણ આપી શકાશે. 3 માસ અને 6 મહિનના આ અભ્યાસક્રમનું નામ રાખવામાં આવ્યું છે “ગર્ભ સંસ્કાર”. સદીઓ પહેલા ધાર્મિક ગ્રંથોમાં જે પદ્ધતિઓ દર્શાવામાં આવી હતી, આ અભ્યાસક્રમમાં ગર્ભવતી માતાને એ રીતે જ શિક્ષિત કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ