વડા પ્રધાન મોદીએ મંગળળારે વિજયાદશમીના અવસરે નવી દિલ્હીના દ્વારકાના સેક્ટર ૧૦ સ્થિત દશેરા મેદાનમાં રાવણના પૂતળાનું દહમ કર્યું હતું. રાવણ દહન પહેલાં લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામ અને કૃષ્ણએ સમૂહશક્તિનો પરિચચ કરાવ્યો હતો, આપણે પણ તેનાથી સંકલ્પો પૂરા કરવા જોઈએ. તેમણે જણાવ્યું કે, રાવણનું દહન તો માત્ર માધ્યમ છે.