Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યાની રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ પક્ષકારોએ આની પર મંથન કરવાનું શરૂ કરી દીધુ છે. મુસ્લિમ પક્ષ તરફથી સુન્ની વકફ બોર્ડના ચેરમેન જફર ફારૂખીએ કહ્યુ કે જલ્દી જ બોર્ડની બેઠક બોલાવવામાં આવશે. જે 15 દિવસની અંદર જ યોજવામાં આવશે. તેમના અનુસાર આ બેઠકમાં 5 એકર જમીનના વિષય પર નિર્ણય લેવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ