સતત વિવાદોના કેન્દ્રમાં રહેતી અભિનેત્રી રાખી સાવંત સામે લુધિયાણાની એક કોર્ટે ધરપકડનું વૉરંટ કાઢ્યું હોવાની માહિતી મળી હતી. રાખીએ મહર્ષિ વાલ્મીકિ વિશે અઘટિત ટકોર કરતાં વાલ્મીકિ સમાજ નારાજ થયો હતો અને લુધિયાણામાં રાખી સામે ધાર્મિક લાગણી દૂભાવવાનો કેસ થયો હતો. લુધિયાણાની કોર્ટે રાખીને હાજર થવાના સમન્સ મેાકલ્યાં હતાં પરંતુ રાખીએ એનો પણ અનાદર કર્યો હતો એટલે કોર્ટે એની ધરપકડનું વૉરંટ બહાર પાડયું હોવાનું