મોદી સરકારે થોડા દિવસ પહેલા ખેડૂતોના હિતમાં ફેંસલો લેતા કૃષિ કાનૂન રદ કર્યા હતા. કૃષિ કાનૂન રદ થતા લાગ્યું હતું કે ખેડૂતોનું આંદોલન સમાપ્ત થઈ જશે. પરંતુ સરકારે ધાર્યું હતું તેવું થયું નહિ. દિલ્હી-ઉત્તર પ્રદેશમાં ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે હવે દિલ્હી સરહદ ખાલી કરવા માટે નવી શરત મૂકી છે. આ સ્થિતિને લઈને રાકેશ ટિકૈતે ઈશારામાં કેન્દ્ર સરકારને નવું અલ્ટીમેટમ આપ્યું છે.