રાજ્યસભામાં IBC (ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ ૨૦૧૬) સુધારા બિલ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું. બિલ પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, IBC (ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ ૨૦૧૬)નો ઉદ્દેશ કંપનીઓને બંધ કરવાનો નથી. આઈબીસીનું કામકાજ સારૃં રહ્યું છે અને તેનો હેતુ સિધ્ધ થઈ રહ્યો છે. નાદારી કે દેવાળીયા થયેલી કંપનીઓ બંધ કરવાને બદલે તેને ચાલુ રાખવા બિલ લાવવામાં આવ્યું છે. નવું સુધારા બિલ આ સંદર્ભમાં જૂનમાં જાહેર કરવામાં આવેલા વટહૂકમનું સ્થાન લેશે.