રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણી માટે ચાલી રહેલા દંગલમાં કોંગ્રેસ તરફથી પોતાના અને અપક્ષ ધારાસભ્યોની ઘેરાબંધીમાં શનિવારે રાત સુધીમાં 98 ધારાસભ્યો જ ઉદયપુર (Udaipur)પહોંચ્યા છે. કોંગ્રેસ પાર્ટીના જ 108 ધારાસભ્યો છે. જ્યારે 13 અપક્ષ અને 1 ધારાસભ્ય આરએલડીનો છે. કોંગ્રસે આ બધા 122 ધારાસભ્યોને પોતાની ઘેરાબંધીમાં લાવવા માંગે છે. જોકે હાલ આવું બની શક્યું નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાજ ધારાસભ્યોને મનાવવા લાગ્યા છે. સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot)અને મંત્રી ઉદયપાલ આંજના સહિત અપક્ષ ધારાસભ્ય સંયમ સોઢા રવિવારે ઉદયપુર જઇ શકે છે.