ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રાજ્યસભા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ઉત્તર પ્રદેશથી હરદીપ સિંહ પુરી, અરૂણ સિંહ, બૃજ લાલ, નીરજ શેખર, હરિદ્વાર દુબે, ગીતા શાક્ય, બીએલ શર્મા અને સીમા દ્વિવેદી ઉમેદવાર હશે.
તો ઉત્તરાખંડથી નરેશ બંસલને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે યૂપીની દસ રાજ્યસભા સીટો ખાલી થઈ રહી છે. વિધાનસભા સભ્યોની સંખ્યા પ્રમાણે તેમાંથી 9 સીટોનું પરિણામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.