ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારોની જીત થઈ હતી. ભાજપના એસ.જયશંકરને 104 તો જુગલજી ઠાકોરને 105 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોને 70-70 મત મળ્યા હતા. ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે તમામ લોકોનો આભાર માન્યો હતો.