કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે લદ્દાખમાં દુરબુક અને દોલત બેગ ઓલ્ડી વચ્ચે તૈયાર થયેલા રિનચેન બ્રિજનું ઉદ્ઘાટન કરશે. દરમિયાન આ પ્રસંગે આર્મી ચીફ જનરલ બિપિન રાવત પણ ઉપસ્થિત રહેશે. ભારત માટે કૂટનીતિક રીતે મહત્વનો માનવામાં આવતો આ પુલ સીમા પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC)થી 40 કિમી પૂર્વમાં આવેલ છે. આ પુલ શ્યોક નદી પર 14,650 ફૂટની ઉંચાઈ પર તૈયાર કરવામાં આવેલ છે.