ભારત-ચીનની ચાલી રહેલા સંઘર્ષ (India-China Standoff) વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે (Defence Minister Rajnath Singh) ગુરુવારે બેંગ્લુરુમાં ભૂતપૂર્વ સૈનિકોને સંબોધન કરતાં કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ જો કોઈ મહાસત્તા અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડવા માગે છે તો અમારા સૈનિકો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. સિંહે વધુમાં કહ્યું હતું કે ભારત કોઈની સાથે સંઘર્ષ ઇચ્છતો નથી, તે શાંતિ અને મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે કારણ કે તે અમારા લોહી અને સંસ્કૃતિમાં છે.