કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે PoK ને ભારતનું અભિન્ન અંગ બતાવતાં કહ્યું કે નજીકના સમયમાં તેના પર દેશના નિયંત્રણની સંભાવનાથી ઇન્કાર ન કરી શકાય. રક્ષા મંત્રીએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત કરતાં કહ્યું કે પાકિસ્તાન પાસેનું ગેરકાયદેસર કબ્જાવાળું કાશ્મીર (PoK) ભારતનો અભિન્ન ભાગ છે. ભારતના લઘુમતીઓને પાકિસ્તાન દ્વારા ભડકાવાને લઇને રાજનાથસિંહે કહ્યું કે પાડોશી દેશ દ્વારા આ બંધ કરવું જોઇએ. પાકિસ્તાન સકરારનું અસ્તિત્વ કદાચ ભારત વિરોધના કારણે જ ટક્યું છે. પરંતુ અમે LoC પર પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
રાજનાથસિંહ જ્યારે પૂછવામાં આવ્યું કે નકશા પછી હવે હવામાન વિભાગેમાં સામેલ થવા પર PoK પર શું ભારતનું નિયંત્રણ શક્ય છે તો તેઓએ કહ્યું કે કોઇ શક્યતાથી ઇન્કાર ન કરી શકાય. રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું, કોઇ પણ શક્યતાને નકારી શકા નહી. ક્યારે શું થાય તે કહીં ન શકાય.