ભારત અને રુસની વચ્ચે એકે -47 203 રાઈફલ્સને લઈને ડીલ ફાઈનલ થઈ ગઈ છે. હવે આ રાઈફલને ભારતમાં તૈયાર કરવામાં આવશે. એકે 47 203ને એકે 47 નું સૌથી એડવાન્સ વર્ઝન માનવામાં આવે છે. હવે આ ઈન્ડિયન સ્મોલ આર્મ્સ સિસ્ટમ(ઈન્સાસ) અસૌલ્ટ રાઈફલની જગ્યાએ હશે.
આ ડીલ પર એસસીઓ(શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન) સમિટ દરમિયાન સહમતિ બની છે. રાજનાથ સિંહ આ સમિટમાં ભાગ લેવા માટે રશિયામાં હાજર છે.
રશિયાની મીડિયા રિપોર્ટ મુજબ ભારતને લગભગ 7 લાખથી વઘારે એકે 47 203 રાઈફલની જરુર છે. જેમાં 1 લાખ રાઈફલ આયાત કરાશે બાકી દેશમાં જ બનાવાશે.