રક્ષા મંત્રી અને બીજેપી નેતા રાજનાથ સિંહ આજે 29 એપ્રિલના રોજ લખનૌ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે નામાંકન દાખલ કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ભાજપ ઉત્તર પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ હાજર રહ્યા હતા.