અત્યારે અંબાજી ખાતે ભવ્ય મહોત્સવ જેવો માહોલ સર્જાયો છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને વધાવવા લાખો ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરવાનું અનેરું મહત્વ છે. ભાદરવી પૂનમના દિવસોમાં લાખો ભક્તો માતા અંબાના દર્શન કરે છે. હજારો સંઘ પણ પદયાત્રા કરીને અંબાજી આવે છે. માના શરણોમાં આવનારા હજારો સંઘોમાં અનેક વિવિધતા જોવા મળે છે. ત્યારે રાજકોટના સંઘે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે`