ભારતીય સંસ્કૃતિ અને ગાંધીજીના સિદ્ધાંતોથી આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો કરીને જીવન જીવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા નું ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ અનેક લોકો જીવન જીવવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ઉઝબેકિસ્તાનના મ્યુઝિક ગ્રૂપ ‘હાવાસ ગુરુહી’ (આરઝુઓનો સમૂહ) 16 જૂને એટલે કે આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ બનાવેલા આધુનિક મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેશે અને વૈષ્ણવજન તો તેને કહીએ ગાઈને ગાંધીજીને શબ્દાંજલિ આપશે. ભારત અને ઉઝબેકિસ્તાન અને ભારતના સંબંધો ગાઢ બને તે માટે આ મ્યુઝિક ગ્રૂપ સક્રિય છે.