-
રાજકોટ પોલીસના એસઓજીએ મળેલી બાતમીના આધારે દરોડો પાડીને આજી ડેમ ચાર રસ્તા સ્થિત શ્રીરામ પાર્ક-1 સદભાવના ક્લીનીકના ડોક્ટરની તપાસ કરતાં તે નકલી ડોક્ટર પૂરવાર થયો હતો. નકલી ડોક્ટરનું નામ સંજય રસિકભાઇ સોમપુરા હોવા છતાં તે દર્દીઓને પોતાની ઓળખ ડો. ત્રિવેદીના નામે આપતો હતો.