મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામે મધ્યમવર્ગીય પરિવારનાના ધૈર્યરાજ નામના બાળકે ત્રણ મહિના પહેલા જન્મ લીધો હતો. જન્મજાત ગંભીર બીમારીને કારણે તેને 16 કરોડનું ઇન્જેક્શનની જરૂર છે. આ માટે રાજ્યભરમાંથી મદદ આવી રહી છે. રાજકોટ જિલ્લામાંથી રાજકીય અને જાણીતા લોકો મદદ કરવા માટે આગળ આવ્યા છે. રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ ફંડ એકત્ર કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા.