-
રાજકોટ પોલીસે મળેલી ફરિયાદના આધારે 3 એવી યુવતીઓની ધરપકડ કરી છે કે જે લાલચ અને પોતાના મોહપાશમાં જકડીને સામેવાળા પાસેથી નાણાં પડાવતી હતી. આ હની ટ્રેપ ગોઠનાર ટ્રેપર યુવતીઓએ ફરિયાદીને પસાવીને 1 લાખની માંગણી કરી હતી. આરોપીઓના નામોમાં ક્રિષ્ણા ડોડિયા, ચાર્મી ડોડિયા અને પૂજા ભટ્ટીનો સમાવેશ થાય છે.