રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારંભનો પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે રાજપૂત સમાજની મહિલાઓએ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. રાજતિલક સમારંભમાં ક્ષત્રિય સમાજની 2126 દીકરીઓએ પરંપરાગત પોષાકમાં તલવાર રાસ કર્યો હતો. તેમણે 9 મિનિટ અને 49 સેકન્ડ સુધી સતત તલવાર રાસ રમી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.