રાજકોટમાં ગત ગુરૂવારે કૃણાલ મહેતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જણાવી દઈએ કે આજે તેની સ્યૂસાઈડ નોટ મળતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું છે કે યુવક ઓનલાઇન જુગારની રમત રમતો હતો જેમાં તે 75 લાખ રૂપિયા હારી ગયો હતો. જેના કારણે યુવકે અંતિમ પગલુ ભર્યું હતું. આ 75 લાખ રૂપિયા તેણે મિત્રોનાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ થકી આપ્યાં હતાં. તાલુકા પોલીસે મૃતકની સુસાઇડ નોટનાં આધારે તપાસ હાથ ધરી છે.