ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હોમટાઉનમાં કોરોના દર્દીઓની સારવાર કરતી ઉદય શિવાનંદ હૉસ્પિટલ માં લાગેલી આગ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ જે તે સમયે મુખ્યમંત્રીએ આપ્યો હતો. આ સાથે જ રાજકોટની કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગની તપાસ ઉચ્ચ સનદી અધિકારી એ.કે. રાકેશ ને સોંપામાં આવી હતી. આ મામલે હવે એ.કે. રાકેશે પોતાનો તપાસ રિપોર્ટ સોંપી દીધો છે.