રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાએ તાંડલ કર્યું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ આજી ડેમ-1 અને આજી ડેમ-2 બન્નેમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા બન્ને ડેમ છલકાય છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા ગોમોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અહીં કેટલાક સુરક્ષાના પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.
ડેમ ઓવરફ્લો થતાં રાજકોટના બેરી, થોરાડા, મનહરપુર, રોણકી,અલબાલકા, દહિંસરડા સહિતના કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.