રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. 96 લાખની જૂની નોટો ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. મવડી વિસ્તારના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. હરજીવન પટેલ અને ભીખાભાઈ પટેલની ધરપકડ કરાઇ હતી. નોટબંધીના આટલા સમયગાળો જતો રહ્યો હોવા છતા જૂની નોટ મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.