રાજકોટમાં કોરોના સંક્ર્મણ વધતા શનિવારથી રાજકોટના તમામ બાગ,બગીચા અને ઝૂ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી નિર્ણય ના આવે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર એક સાથે 25 કોરોનાના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના અધિકારીઓ પહોંચ્યા છે.