કુદરતી આફત કે કોઈપણ પ્રકારની મુશ્કેલીના સમયમાં પણ સતત રાષ્ટ્રનિર્માણ અને સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સહિત દસ સંન્યાસી અને પાંચ કર્મચારી કોરોનાથી સંક્રમિત હોવાથી તાત્કાલિક ધોરણે આશ્રમ પરિસરમાં થતી બધી જ પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
આ અંગે વધુ વિગત આપતા અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, આશ્રમના 83 વર્ષના સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા છે.