આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળમાંથી ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનનું માળખું પણ તૈયાર થઈ ગયું છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. ગુજરાત કોંગ્રેસના નવા માળખામાં 40થી 45 નેતાઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. યુવા નેતા હાર્દિક પટેલને પણ મહત્વની ભૂમિકા સોપવામાં આવી શકે છે. નવા માળખામાં ગેની બેન, બળદેવજી ઠાકોર અને સીજે ચાવડાને પણ મોટુ પદ મળી શકે છે. જોકે, હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.