પૂર્વ નાણા સચિવ રાજીવ કુમારને આગામી ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1 સપ્ટેમ્બરથી પોતાનો પદભાર સંભાળશે. 1984 બેંચના ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી રાજીવ કુમાર હવે અશોક લવાસાની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે લવાસાએ હાલમાં જ ચૂંટણી કમિશનર પદ પરથી રાજીનામું આપ્યું છે. લવાસા 31 ઓગસ્ટ સુધી પોતાના પદ પર રહેશે. લવાસા ટૂંક સમયમાં ADB બેંકના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળશે.