રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 67મા સમારોહમાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મ જગતના સર્વોચ્ય સન્માન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 45 વર્ષ સુધી પોતાના યોગદાન માટે રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા. રજનીકાંત ઉપરાંત મનોજ બાજપેયી, ધનુષ અને કંગના રનૌતને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.