કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે મોદી સરકાર પટ કટાક્ષ કરતા જણાવ્યું કે, જેમણે વાજપેયીની રાજધર્મની શીખામણનુ પાલન નહોતુ કર્યુ તો અમારૂ તો ક્યાંથી માનવાના? સાંભળવુ અને શીખવુ તે તમારા વશની વાત નથી. હકીકતમાં દિલ્હીમાં થયેલી હિંસા બાદ કોંગ્રેસે ભાજપને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. જે બાદ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પલટવાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ અમને રાજધર્મનું પાલન કેવી રીતે કરવું? તેની સલાહો ના આપે.