રાજસ્થાનના કારોલી જિલ્લામાં એક મંદિરના પૂજારીને પાંચ માથાભારે શખ્સોએ જીવતા સળગાવી દીધા હતા, જેને પગલે આ પૂજારીનું મોત નિપજતા સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે. જમિનના વિવાદને લઇને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ પૂજારીએ અપરાધીઓ વિરૂદ્ધ અગાઉ પણ ફરિયાદ કરી હતી છતા કોઇ પગલા ન લેવાતા એક નિર્દોશ નાગરિકનો જીવ ગયો હતો. કારોલી પોલીસ સ્ટેશન દ્વારા જારી એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે બાબુલાલ વૈષ્ણવે અગાઉ પોલીસને ફરિયાદ કરી હતી કે તેમને મીણા પરિવારના લોકો ધાકધમકી આપી રહ્યા છે અને 15 વિઘા જમીન હડપવા માગે છે.