Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જયપુરના મયંક પ્રતાપ સિંહે રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસિઝની પરીક્ષામાં ટોપ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ પરીક્ષામાં ટોપ કરીને મયંક 21 વર્ષની વયે સૌથી નાની ઉંમરનો જજ બની ગયો છે. હાલમાં જ રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસિઝના પરિણામ જાહેર થયા હતા જેમાં મયંકે બાજી મારી હતી.
જયપુરના માનસરોવર વિસ્તારમાં રહેતા મયંકે પહેલા પ્રયાસમાં જ આ સફળતા મેળવી છે. તેણે આ વર્ષે જ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી લોની પરીક્ષા પાસ કરી છે. આ વર્ષે જ રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા આ પરીક્ષા માટે લઘુત્તમ વયમર્યાદા ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી હતી જેનો સીધો ફાયદો મયંકને મળ્યો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ