ઉનાળાની ઋતુમાં દેશના વિવિધ રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું આગમન થઇ ચુક્યું છે પરંતુ હજી કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેમાં રાજસ્થાનનું ધોલપુર દેશનું હોટેસ્ટ શહેર છે અને તાપમાનનો પારો ૫૦ ડીગ્રીએ પહોંચ્યો છે