કેન્દ્ર સરકારના કૃષિ બિલો વિરુદ્ધ રાજસ્થાન વિધાનસભાએ કૃષિ સંશોધન બિલ પાસ કરી દીધું છે. ગૃહમાં હંગામા વચ્ચે ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સંશોધન બિલ પાસ થયું હતું. આ દરમિયાન ભાજપના નેતા નારેબાજી કરી ગૃહમાંથી બહાર નિકળી ગયા હતા.
મહત્વનું છે કે ગેહલોત સરકારે શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ સત્ર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને સમાપ્ત કરવા માટે બોલાવવામાં આવ્યું હતું. તે હેઠળ ગૃહમાં છ બિલ રાખવામાં આવ્યા હતા.