હવે રાજસ્થાનમાં 199 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે. કરણપુરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરનું નિધન થયું છે. પુત્રએ મૃત્યુની પુષ્ટિ કરી છે. ગઈકાલે તેમના નિધનની અફવા ફેલાઈ હતી. આજે તેમણે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા.