ભારતમાં લોકડાઉન છતાંય કોરોનાના દર્દીઓની સંખ્યા 13 હજાર પાર કરી ગઈ છે. આ ક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ગઈકાલે મંત્રીઓ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા લોકડાઉનને લઈને અલગ-અલગ વિષયો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ કે "ચીનના વુહાનમાં 78 દિવસ સુધી લોકડાઉન રહ્યું હતું, તેથી ભારતવાસી પણ અઢી મહિનાના લોકડાઉન માટે તૈયાર રહે."
આ બેઠકમાં ખેડૂતો માટે કેનાલના પાણીની આવક વધારવી, રાજસ્થાનના પ્રવાસી મજૂરોને પરત લાવવા અને પશુઆહારની યોગ્ય વ્યવસ્થા જેવી બાબતો પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળેલ છે.