રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે એક મોટું ટ્વિસ્ટ આવ્યું છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) એ કૉંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે BTPના બન્ને ધારાસભ્ય અને તેમના પદાધિકારી અશોક ગેહલોતની સરકારના કાર્યકાળથી સંતુષ્ટ છે અને તેઓ કૉંગ્રેસની સાથે છે.
ડોટાસરાએ કહ્યું કે, નિશ્ચિતપણે પ્રજાતંત્રને મજબૂત કરવા અને બચાવી રાખવા માટે આ બન્ને ધારાસભ્યોએ અમારી સરકાર પર વિશ્વાસ મૂક્યો છે. હું પાર્ટીનો અધ્યક્ષ હોવાના નાતે તેઓનો અને BTPના કાર્યકર્તાઓનો કૉંગ્રેસ તરફથી આભાર વ્યક્ત કરું છું.