રાજસ્થાનની રાજધાની જયપુરથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજસ્થાનમાં કોરોના વેક્સિન (Corona vaccine) ની અછત બાદ વેક્સિનની ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો0વેક્સીનના 320 ડોઝની ચોરી થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે અજાણ્યા લોકો સામે ચોરીની ફરિયાદ દાખલ કરી છે. સ્વાસ્થ્ય વિભાગ તે પણ તપાસ કરાવશે કે વેક્સિનનું ગેરકાયદેસર નેટવર્ક તો સક્રિય થયું નથીને.