રાજસ્થાનના ભારે વરસાદની વચ્ચે જયપુરના આમેર મહેલમાં વોચ ટાવર (Watch Tower) પર વીજળી પડી હતી. ત્યારે 35 થી વધુ લોકો ફસાયા હતા. જેમાંથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. એક કલાકમાં 2.40 ઇંચ વરસાદ ખાબકતા જયપુરમાં આમેર ફોર્ટ વિસ્તાર, ઉપરાંત રવિવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં (Jaipur) ભારે વરસાદ થયો હતો.
ભારે વરસાદની સાથે શહેરના આમેર ફોર્ટ વિસ્તારમાં વીજળી પડવાના કારણે 16 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે, મુખ્યપ્રધાન અશોક ગેહલોતે (CM Ashok Gehlot) રાજ્યમાં વીજળી પડવાના કારણે થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.