રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આજે ફરી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લાના શ્રીબાલાજી કસ્બાની પાસે ટ્રક અને ક્રૂઝર વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. ટક્કર એટલી ભયંકર હતી કે તેમાં 11 લોકોનાં મોત થઈ ગયા અને 6 ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.