એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRR જેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વર્ષ 2022ની ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. RRR હવે વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફર્ટિનિટીએ તેની પ્રશંસા કરી છે અને નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ ગીત માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો છે.