યુપીના કુખ્યાત માફિયા તથા હાલના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ એટલે કે રાજા ભૈયા વિરુદ્ધ પ્રતાપગઢ જિલ્લાના તંત્રએ કાર્યવાહી કરી છે. રાજા ભૈયાને તેમના વિસ્તારની લોકસભા ચૂંટણી દરમિયાન નજરકેદ રાખવામાં આવશે. આ દરમિયાન તે ફક્ત મત આપવા માટે પોલિંગ બૂથ સુધી જઈ શકશે.