દિલ્હી વિધાનસભાનાં પરિણામોની દિશા સ્પષ્ટ થતાં AAP પક્ષના કાર્યાલયમાં AAPના કાર્યકરોની ભીડ જામી હતી અને ગગનભેદી સૂત્રોચ્ચાર થવા માંડ્યા હતા કે રાજતિલક કી કરો તૈયારી, આ રહે હૈં મફલરધારી..
બપોરે 1 વાગ્યે જોવા મળેલા પરિણામદર્શક લક્ષણો મુજબ આપ 70માંથી લગભગ 58 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે એટલે કે AAP પક્ષ ફરી દિલ્હીમાં સત્તા પર બિરાજમાન થવા જઈ રહ્યો છે.