પોર્નોગ્રાફી કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળે છે. પોર્ન વીડિયોઝ અને ફિલ્મ બનાવવા મામલે ક્રાઇમ બ્રાન્ચનાં પ્રોપર્ટી સેલને એક મોટી કામયાબી હાંસેલ થઇ છે. રાજ કુન્દ્રાની કંપનીનાં ચાર કર્મચારીઓ હવે સરકારી સાક્ષી બનવા તૈયાર છે. સરકારી સાક્ષી બની તે પોર્નોગ્રાફીનાં આ ગંધા ધંધાનો પર્દાફારશ કરવામાં પોલીસની મદદ કરશે.