રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે રવિવારે અભિનેત્રી-મોડેલ ગહના વસિષ્ઠ સહિત ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુંબઈ પોલીસે કહ્યું કે આજે 3 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. શુક્રવારે રાજ કુંદ્રાની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાની એપ હોટશોટ માટે બનેલી ઘણી ફિલ્મ્સ અને વેબ સિરીઝમાં પણ ગહના વશિષ્ઠ કામ કરી ચૂકી છે. ગહનાનો દાવો પણ છે કે આ એપ પર ઈરોટિક કન્ટેન્ટ છે પોર્ન કન્ટેન્ટ નહીં.