મુંબઈની ક્રાઈમ બ્રાંચે બોલીવૂડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવારનાં મોડી રાત્રે 19 જુલાઈની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. રાજ કુન્દ્રાને આજે સવારે 20 જુલાઈનાં રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.