નાના પડદાથી લઈને મોટા પડદા અને ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મંદિરા બેદી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પતિ રાજ કૌશલનું બુધવારે અચાનક નિધન થઈ ગયું. હજુ સુધી તેમના નિધન અંગે કોઈ અધિકૃત જાણકારી સામે આવી નથી.