અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે 'મહા' નામના વાવાઝોડાએ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. જેના પરિણામે ગઈકાલ રાતથી જ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.