Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. મુંબઈના ચેંબુર વિસ્તારમાં દીવાલ ધસી પડવાના કારણે 23 લોકોના મોત થયા છે અને વિક્રોલી ખાતે પણ આવી જ દુર્ઘટનામાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વરસાદના કારણે થયેલી દુર્ઘટનામાં એક જ દિવસમાં કુલ 23 લોકોનો ભોગ લેવાયો છે અને તે સિવાય અનેક લોકો ઘાયલ થયા છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ